

ક્યારેક- ક્યારેક
ક્યારેક -ક્યારેક તારી લહેરમાં એવી ખોવાઈ જાઉંછું કે ... સમુદ્રનું ખારું પાણી પણ મને ખારું લાગે છે .


kalpana na sur
અફાટ રણમાં શીતળ છાયાની આશા ના કર કાંટા સિવાય અહી કોઈનો વિકાસ નથી........ #kalpana #kalpananasur #sur #suchita #abad #bhatt #gujarat...


Kalpana na sur
કોઈક સજ્જને કહેલું કે ....
તમને પાણીનો ઘાત છે,
દરિયાથી ખુબ દુર રહયો અને
અશ્રુઓમાં ડૂબી ગયો....


નારી શક્તિ - સહન શીલતાની મૂર્તિ
નારી શક્તિ - સહન શીલતાની મૂર્તિ


હું નથી....
જિંદગીની મુશ્કેલીઓથી હારું તે હું નથી.....
જીવનના મહાસંગ્રામ થી ભાગું તે હું નથી...


Prem
તારી મારી વાતો માંથી


world sparrow day 2018
world sparrow day 2018 by kalpana na sur suchita bhatt


Jay Jay Garvi Gujarat
Jay Jay Garvi Gujarat


Happy World Poetry day
happy world poetry day by author suchita bhatt kalpana na sur


My Ahmedabad
નિરંતર ચાલતી માનવમેદનીની ધારામાં પણ,શાંતિનો અનુભવ કરાવતું મારું અમદાવાદ ..