Search
Happy Friendship Day kalpana Na Sur
- Suchita Bhatt
- Aug 5, 2019
- 1 min read
જિંદગી તો સતત ચાલતી જ રહે છે. પણ મિત્રોની હાજરી થી તેમાં ધબકારા રહે છે ...
ફૂલો તો ખીલતા જ રહે છે, જીવનમાં પણ મિત્રોની હાજરી થી તેમાં સુગંધ ભળે છે ...
હાસ્ય તો વરસ્યા જ કરે છે, જીવનમાં પણ મિત્રોની હાજરીથી તેમાં ખુશીઓ ભળે છે...
જિંદગી તો મળી છે, ખરેખર ખુબ જ બહેતરીન પણ મિત્રો ની હાજરીથી ખરેખર જીવવું ગમે છે...
Suchita

Nice Suparrrrrb